શહેર sog દ્વારા રૂપિયા 11 કરોડની કિંમતના ડ્રગ્સ ના જથ્થાનો કરાયો નાશ,34 કેસોમાં જથ્થા કબજે કરાયો હતો
Majura, Surat | Aug 28, 2025
સુરત sog એ ઝડપી પાડેલ રૂપિયા 11 કરોડની કિંમતના ડ્રગ્સ ના જથ્થાનો નાશ કર્યો છે.ગુરુવારે ભરૂચ ખાતેની BEIL કંપની માં ડ્રગ્સ...