બાવળા: ધોળકા ખાતે ગાયત્રી સોસાયટીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકી બાત કાર્યક્રમને નગરપાલિકા પ્રમુખ સહિતના લોકોએ નિહાળ્યો
આજરોજ તા. 28/09/2025, રવિવારે સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મનકી બાત કાર્યક્રમ ગાયત્રી સોસાયટીમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, અમદાવાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી અને બુથ પ્રમુખ પ્રફુલચંદ્ર ગોહિલ સહિતના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક રહીશોએ નિહાળ્યો હતો.