રાજકોટ: ગવર્મેન્ટ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ, રાજકોટ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર યોજાયો
Rajkot, Rajkot | Jul 3, 2024 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ગવર્મેન્ટ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ, રાજકોટ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજિત ૧ર૦ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવેલ. સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ પોલીસ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.