ગાંધીધામ: સનરાઈઝ ગ્લોબલ સ્કૂલ દ્વારા ભવ્ય Edufusion Expo 2025 નો સફળતાપૂર્વક આયોજન
સનરાઈઝ ગ્લોબલ સ્કૂલ દ્વારા ભવ્ય Edufusion Expo 2025 નો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને BSF 90 બટાલિયનના કમાન્ડન્ટ વિજય કુમાર ની મુખ્ય મહેમાન તરીકે હાજરી પ્રાપ્ત થઈ હતી.સાથે જ ગેસ્ટ ઓફ ઓનર તરીકે કલ્પેશ આહુજા, બાબુ ડોંગા, વૈભવી ગોર, ભાવના ખત્રી અને વિવિધ શાળાના પ્રિન્સીપાલ્સની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો.એક્ઝિબિશનમાં બધા વિષયોના પ્રોજેક્ટ્સ અને મોડેલ્સનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું