જંબુસર: જંબુસર નગરમાં સેવા પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જંબુસર નગરના વોર્ડ નંબર બેમાં આવેલ જોગનાથ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા વિશેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જંબુસર શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મનનભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી શકે ઉપસ્થિત રહ્યા હતા.