મણિનગર: મેઘાણીનગરમાં કાર ચાલકે એક્ટિવા ચાલકને લીધો અડફેટે
મેઘાણીનગરના બંગલો એરિયામા શ્રીજી ડેરી પાર્લર પાસે ગંભીર અકસ્માત.ફોર વ્હીલર કારે ફુલ સ્પીડમાં એક્ટિવા ચાલકને કચડ્યો.એક્ટિવા ચાલક કારના આગળના ભાગે નીચે ફસાયો.લોકોના ટોળાં અને પોલીસન કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી.