દેત્રોજ રામપુરા: ઇસનપુર વિસ્તારમાં ત્રિપલ તલ્લાકનો કિસ્સો,પોલીસે તપાસ શરુ કરી
આજે રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ઇસનપુર પોલીસ સ્ટેશને ત્રીપલ તલાકની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ઇસનપુર વિસ્તારમાં રહેતી મહિલાને પતિએ ત્રિપલ આપ્ચા હતા.સ્નેપચેટ પર વોઇસ મેસેજ કરી તલ્લાક આપ્યા.લગ્નના છ વર્ષ સુધી પરિવારને જાણ ન કરવાની વાત કરી હતી.ત્યારે ઇસનપુર પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી.