જૂનાગઢ: શહેરમાં ભૂતનાથ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનો ઘસારો, 151 કિલો ફળોથી ભુતનાથ મહાદેવનો ભવ્ય શણગાર કરાયો
Junagadh City, Junagadh | Aug 6, 2025
શ્રાવણ મહિનાની પવિત્ર અગિયારસના દિવસે ભુતનાથ મહાદેવને 151 કિલો ફળોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જુનાગઢ શહેરના મધ્યમાં...