ગોધરા: હલીમા મસ્જિદ ફોદા કંપાઉન્ડ પાસે પાણી ભરાવાથી સ્થાનિકો મુશ્કેલીમાં, તંત્રની બેદરકારીથી રોગચાળાનો ભય
Godhra, Panch Mahals | Aug 22, 2025
ગોધરા શહેરના વોર્ડ નં. ૧૦માં આવેલ હલીમા મસ્જિદ પાસે ફોદા કમ્પાઉન્ડ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીના નિકાલની...