"સંત નિરાંકારી ચેરિટેબલ ફાઉન્ડેનશન" દિલ્હી બ્રાન્ચ બોરેડી દાહોદ ઝોન દ્વારા નવાગામ ખાતે ૪૩ મો વિશાળ રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઉક્ત કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા પંચાયત દાહોદના માર્ગદર્શન હેઠળ જિલ્લા એન. સી ડી સેલ દ્વારા એન. સી. ડી સ્ક