નવસારી: ફ્યુઝન નવરાત્રી ખાતે જિલ્લાના એસપી ઉપસ્થિત રહ્યા માતાજીની આરાધના કરી ગરબે ઘુમીયા
નવરી નવરાત્રીને લઈને હવે માત્ર બે દિવસો બાકી હતા ત્યારે ફેશન નવરાત્રી ખાતે નવસારી જિલ્લાના એસપી એવા રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તમામને શુભકામનાઓ પાઠવી હતી . અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને ગરબે ઘુમ્યા હતા.