સોના ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો,વૈશ્વિક બજારમાં ભારે ડિમાન્ડના પ્રભાવથી ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઇતિહાસ રચાયો,MCX પર ચાંદીના ભાવમાં ફરી ઉછાળો,સુરત બજાર ખુલતા સાથે હાઇ સપાટી વટાવી,સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો,ચાંદીનો ભાવમાં સતત વધારો,ચાંદીના 1કિલો 4લાખ 10 હજાર,24 કેરેટ ગોલ્ડ 10ગ્રામ 1લાખ 84હજાર..