કુંકાવાવ: વડિયા ખાતે કિસાન આક્રોશ યાત્રા ભવ્ય રીતે પસાર થઈ
વડિયા ખાતે કિસાન આક્રોશ યાત્રા ભવ્ય રીતે પસાર થઈ. આ યાત્રા સોમનાથથી અમરેલી તરફના માર્ગ પર યોજાઈ હતી. યાત્રામાં આશરે 45 થી 50 જેટલા ટ્રેક્ટરો જોડાયા હતા, જેમાં ખેડૂતોનો ઉત્સાહ અને એકતા સ્પષ્ટ જોવા મળી.આ તકે પાલભાઈ આબલિયાએ ખેડૂતોની સમસ્યાઓને ઉઠાવી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય સહાય અને પાકનું વાજબી મૂલ્ય ન મળતા આક્રોશ વ્યક્ત કરવો પડ્યો છે. સરકારએ હવે ખેડૂતોના પ્રશ્નોનું ગંભીરતાથી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ..