ઉમરગામ: ભીલાડ રેલવે ગરનાળામાં લાંબો ટ્રાફિક જામ, પાણી ભરાતા ચાલકો પરેશાન
ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે ગરનાળામાં ખાતે મંગળવારે હવામાન વિભાગની આગાબી મુજબ વરસાદ વરસ્યો હતો. જેમાં ગરનાળામાં પાણી ભરાઇ જવા પામ્યું હતું. ભીલાડ રેલવે ફાટક બંધ હોવાથી લાંબો ટ્રાફિક જામ રોજ બરોજ સર્જાઇ રહ્યો છે.