મેંદરડા: મેંદરડા સમઢીયાળા રોડ બિસ્માર હાલતમા, વહેલી તકે મરામત કરાવવામાં આવે તેવી માંગ
જુનાગઢના મેંદરડા તાલુકામાં મેંદરડા-સમઢીયાળા રોડની જર્જરિત હાલત અને ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ થયા છે. વરસાદે રોડની સ્થિતિ વધુ ખરાબ કરી, જેનાથી વાહનોને નુકસાન થાય છે. સ્થાનિકોની ફરિયાદોનો જવાબ નથી મળતો. ગ્રામજનો તાત્કાલિક મરામતની માંગ કરે છે, નહીં તો આગામી વરસાદમાં હાલત વધુ બગડશે છે