મોડાસા: વાંકાટીંબા થી ગાજાનો જથ્થો પકડી પાડતી SOG, એસપી કચેરી ખાતેથી પોલીસવાળા યોજી પ્રેસ કોન્ફરન્સ
Modasa, Aravallis | Sep 8, 2025
અરવલ્લી જિલ્લાના એસઓજી એ મોટી કાર્યવાહી કરી છે વાંકા ટીંબા ગામે બાબુભાઈ કાવજીભાઈ નીનામા ના ઘરેથી 1.710 કિલોગ્રામ ગાજાનો...