જાફરાબાદ: બે અરજદારોને ગુમ થયેલા મોબાઈલ તથા પાકીટ અલગ અલગ વિસ્તાર ખાતેથી શોધી લેતી મરીન પીપવાવ પોલીસની ટીમ
Jafrabad, Amreli | Jul 27, 2025
તેરા તુજકો અર્પણ અંતર્ગત પોલીસ દ્વારા ગુમ થયેલ બે અરજદારોનું પાકીટ તથા મોબાઇલને શોધી લેવામાં આવ્યો હતો જેમાં મરીન...