માંગરોળ: ઝંખવાવ ગામે શાંતિનિકેતન હાઇસ્કુલ માં ઇનિગો ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ, 6 જિલ્લાની 20 ટીમોએ ભાગ લીધો
Mangrol, Surat | Nov 27, 2025 માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલ શાંતિની કેતન હાઈસ્કૂલમાં ઈનીગો ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો છ જિલ્લાની 20 જેટલી ટીમોએ ભાગ લીધો છે રમતગમતને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ઉપરોક્ત આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રી મેનેજર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી