આમોદ: લાઇવ મોતનો વીડિયો: આમોદની શમા હોટલના CCTVમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા જમીનદોસ્ત થવાનો કરુણ વીડિયો થયો કેદ.
Amod, Bharuch | Nov 24, 2025 ઉત્તરપ્રદેશના ટ્રક ડ્રાઈવરનું આમોદ ની શમા હોટલમાં હાર્ટ એટેકથી મોત.હાર્ટ એટેકનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ.