ભરૂચ: જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ યાત્રાની તૈયારીઓ અને સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ
જિલ્લા સમાહર્તાશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ યાત્રાની તૈયારીઓ અને સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લામાં જનજાતિય ગૌરવ યાત્રા સાથે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે