રાધનપુર: વાયડ ગામેથી પોલીસે ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી, કુલ રૂ.70 હજારનો મુદ્દામાલ જપ્ત
Radhanpur, Patan | Aug 29, 2025
સરસ્વતી તાલુકાના વાયડ ગામેથી સરસ્વતી પોલીસે બિનઅધિકૃત લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા.પોલિસે કુલ ૩૨નંગ છોડ કબ્જે કર્યા...