ધંધુકા: આઝાદનગરમાં પીવાનું દુષિત પાણી આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ.<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=આઝાદનગર nis:value=આઝાદનગર nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=azadnagar nis:value=azadnagar nis:enabled=true nis:link/>
*ધંધુકાના આઝાદનગરમાં પીવાનું દુષિત પાણી આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ.* અમદાવાદ જિલ્લાના ધંધુકાના આઝાદનગરમાં પીવાના દુષિત પાણીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. સ્થાનિક કોર્પોરેટરને રજુઆત છતાં કોઈ ધ્યાન ન આપતું હોવાના આક્ષેપ કરાયા. પાણીની લાઈન નાવી નાખવાની વારંવાર રજુઆત પણ તંત્ર બેરૂ. સોસાયટીમાં પાલિકા દ્વારા અનિયમિત પાણી આપવામાં આવે.