દાહોદ: સાપે કરડતા 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત
વરમખેડા ગામની વૃદ્ધ મહિલાનું મોત
Dohad, Dahod | Oct 21, 2025 સાપે કરડતા 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત વરમખેડા ગામની વૃદ્ધ મહિલાનું મોત મહિલા ઘર બહાર કામ કરતી હતી તે દરમિયાન સાપે હાથમાં ડંખ માર્યો. મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા સારવાર દરમિયાન મહિલાનું થયું મોત મહિલાનું મોત થતા પરિવારમાં ગમ ગમી