Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

માંડવી: પાલોદ ગામ ખાતે ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત થતા ઉજવણી કરવામાં આવી.

Mandvi, Surat | Sep 14, 2025
આજરોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી. ત્યારે આ મેચમાં ભારતની ભવ્ય જીત થઈ હતી. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ બાદ ભારત માતા કી જય ના નારા લાગ્યા હતા.

MORE NEWS