કાલોલ: ગોધરા હાઇવે સ્થિત શામળદેવીના પાટીયા પાસે ટ્રક પાછળ આઇશર ઘુસી ગયેલા આઈશર ચાલકનું સારવાર દરમ્યાન અંતે મોત નિપજ્યું
Kalol, Panch Mahals | Aug 27, 2025
કાલોલ-ગોધરા હાઇવે સ્થિત કાલોલ શહેર નજીકના શામળદેવીના પાટીયા પાસે મંગળવારે સાંજે ટ્રક પાછળ એક આઇશર ઘુસી જતાં સર્જાયેલા...