ગોધરા: શહેરના પશ્ચિમ વિસ્તારનાં ખાડાઓથી હાલાકી – યુવાનોએ આગળ આવીને સ્વખર્ચે ખાડા પુરાવ્યા
#jansamasya
Godhra, Panch Mahals | Sep 11, 2025
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસા બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓથી નાગરિકોને ભારે હાલાકી થઈ રહી છે. સ્થાનિકો તથા...