વડોદરા: ખાડારાજથી નાગરિકો ત્રાહિમામ : ગાજરાવાડીમાં ખાડેશ્વર સરકાર કી જય ના ઘોષ સાથે લોકોએ કર્યું ખાડાઓનું પૂજન
Vadodara, Vadodara | Sep 9, 2025
વડોદરા : સ્માર્ટ સિટીમાં જ્યાં જુવો ત્યાં માર્ગો પર ખાડાઓના દર્શન થઈ રહ્યા છે.હવે લોકોને કમરોમાં દુખાવાની બૂમો ઉઠવા...