તાલોદ: સાબરકાંઠા જિલ્લાના તલોદમાં કારની ટક્કરે વૃદ્ધ થયા ઈજાગ્રસ્ત
સાબરકાંઠા જિલ્લાના તલોદમાં કારની ટક્કરે વૃદ્ધ થયા ઈજાગ્રસ્ત સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં સાબરકાંઠા બેકની શાખા નજીક રોડ સાઈડમાં બેઠેલા વૃદ્ધને કાર ચાલકે અડફેટમાં લેતા વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થતા તલોદ,હિમતનગર ખાતે સોમવાર 11:00 વાગે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જે બનાવ અંગે નર્મદાબેન સુનારાની ફરિયાદને આધારે પોલીસે કાર ચાલક સામે ગુનોં નોધ્યો છે.