દાંતા: અંબાજી ખાતે ડુંગરી ગરાસિયા સમાજ ના લોકો દ્વારા માતાજી ના મંદિરે ધજા ચઢાવવામાં આવી
મંદિર ન વહીવટદાર દ્વારા સ્વાગત કરાયું
Danta, Banas Kantha | Aug 28, 2025
અંબાજી ખાતે ડુંગરી ગરાસિયા સમાજના લોકો દ્વારા માતાજીના મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી.ગયા વર્ષ થી આ પરંપરા શરૂં કરવામાં...