કાલોલ: કાલોલ ખાતે પેગંબર સાહેબ ની ૧૫૦૦ મી જન્મજયંતી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં ઉજવાયો
Kalol, Panch Mahals | Sep 5, 2025
ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં...