સરસ્વતી: મુના ગામમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ તલવાર અને લાકડીઓથી હુમલો સામસામે નોંધાઈ પોલીસ ફરિયાદ
Saraswati, Patan | Jun 15, 2025
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામમાં રાજકીય અને અંગત અદાવતને કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. બંને...