બનાસકાંઠા જિલ્લામાં IORA પોર્ટલ થકી મહેસુલ વિભાગની સેવાઓ ડિજિટલ બની છે આજે રવિવારે એક કલાકે માહિતી વિભાગે આપેલી વિગતો પ્રમાણે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર સીધી પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠાના નાગરિકોને મહેસુલ વિભાગ સંલગ્ન વિવિધ સેવાઓ સરળતાથી અને ઝડપી રીતે પ્રાપ્ત થાય તે અદૃતી સરકાર દ્વારા મહેસુલ વિભાગને તમામ કામગીરી તથા દસ્તાવેજોનું સંપૂર્ણ ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે.