ભાણવડ: ભાણવડના ગ્રામ્ય વિસ્તારના તમામ રોડ રસ્તા રેપરીગ સહિત ની લેખિત રજુવાત કરતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ
ભાણવડના ગ્રામ્ય વિસ્તારના તમામ રોડ રસ્તા રેપરીગ સહિત ની લેખિત રજુવાત કરતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભાણવડ મામલતદાર ઓફિસે ગ્રામ્ય વિસ્તારના તમામ રોડ રસ્તા રેપરીગ તેમજ ગ્રામ વિસ્તાર ની અનેક બાબતો અંગે ભાણવડ ના મામલતદાર સાહેબ સાથે લેખિતમાં રજુવાત કરી અને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી તાત્કાલિક ધોરણે નિકાલ કરવા રજૂઆત કરતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ.