નાઇલોન દોરી / ચાઇનીઝ દોરી વેચી જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ"શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી.વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં મકરસંક્રાતિના તહેવાર સબબ ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ તુક્કલ તથા ચાઇનીઝ લેન્ટ વેચતા ઇસમો વિરૂધ્ધ જાહેરનામાં ભંગ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય. જે સુચના અનુસંધાન