સાયલા: ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગરાંભડી ગામે પ્રોહી-બુટલેગરના પડતર મકાન ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો
Sayla, Surendranagar | Aug 6, 2025
સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગરાંભડી ગામે પ્રોહી-બુટલેગરના પડતર મકાનમાંથી ગેરકાયદેસર ઇગ્લીશ દારુની ઝડપાયો...