ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાનેથા ગામે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રેતીની લીઝ પર જતા રસ્તા પર એંગલ મારી બંધ કરવા માં આવ્યો આ મામલે સરપંચે વધુ માહિતી માહિતી આપી હતી..
ઝઘડિયા: પાણેથા ગામના સરપંચ દ્વારા રેતીની લીઝ પર જતો રસ્તાપર બેરિકેટ મારી બંધ કરવામાં આવ્યો. - Jhagadia News