ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીર યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ મામલે પોલીસે એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Jul 31, 2025
ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જે બનાવવાને લઇ મળતી માહિતી...