જામકંડોરણા: ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને પોક્સો કેસના આરોપીને છોડી મૂકવાનો હુકમ કર્યો
Jamkandorna, Rajkot | Jun 6, 2025
જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો કેસની અંદર આરોપીને ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા શંકાનો લાભ આપી...