ઊંઝા તાલુકાના વરવાડા ગામે આવેલા ચામુંડા માતાજી મંદિર સંકુલ ખાતે ઊંઝા તાલુકા શહેર ભાજપ દ્વારા એક કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઊંઝા ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ કાર્યશાળા આત્મા નિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાઈ હતી.