બાયડ: આંબલીયારા ના રૂગનાથપુરા ગામની સીમમાંથી કુલ 17 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડતી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
જિલ્લા પોલીસ દ્વારા લીંભોઇ થી કિશોરપુરા ચોકડી ઉપર પેટ્રોલિંગ માં હતા ત્યારે સિલ્વર કલર ની કિયા સેલ્ટોસ GJ -01--KZ-0216. જે શંકાસ્પદ લાગતા ધનસુરા થઈને જીતપુર ગામમાં થઇને રૂગનાથપુરા ગામની સીમમાંથી 45 પેટી બિયર જે ટોટલ 2288 જેની કિંમત 6.91 લાખ અને ગાડીની 10 લાખ આમ કુલ 17 લાખ રૂપિયાનો મુદામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો