જૂનાગઢ: ગુજરાત પર રૂ. 4.90 લાખ કરોડનું દેવું, આપ મહિલા નેતા રેશ્મા પટેલે ભાજપ સામે કર્યા પ્રહારો, જુનાગઢ ખાતેથી આપી પ્રતિક્રિયા
Junagadh City, Junagadh | Aug 18, 2025
ગુજરાત ના માથે 4.90 લાખ કરોડ નું દેવું જાહેર થયું, ભક્તો વગાડો ઢોલ નગારા ભાજપ નો વિકાસ થયો છે, ભક્તો કરો ભાજપ ના ભટકતા...