મોરબી: મોરબીમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે બહાર ગામ થી આવેલા દિવ્યાંગ ઉમેદવારોને પોલીસવાનમાં પરીક્ષા સ્થળે પહોચાડ્યા
Morvi, Morbi | Sep 14, 2025
આજે યોજાયેલ મહેસુલ તલાટીની પરીક્ષાના દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પોલીસ દ્વારા મોરબીના નવા બસ સ્ટેશનથી તેમના પરીક્ષા કેન્દ્ર...