ડેડીયાપાડા: ડેડિયાપાડાની રોહદા ગ્રુપ ગ્રામ પંચાયતે સ્વચ્છતા અને રોજગારીના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી ડબલ સિદ્ધિ હાંસલ કરી છે.
ડેડિયાપાડાની રોહદા ગ્રુપ ગ્રામ પંચાયતે સ્વચ્છતા અને રોજગારીના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી ડબલ સિદ્ધિ હાંસલ કરી છે.પંચાયત દ્વારા 'સ્વચ્છતા હી સેવા સપ્તાહ'ની ઉજવણીની સાથે જ મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ધારકોના ખાતામાં સીધા રૂ.1.56 કરોડ જમા કરવામાં આવ્યા હતા.આ પંચાયત તાલુકા કક્ષાએ સર્વોચ્ચ રોજગારી આપનારી પંચાયત બની છે. રોહદા ગ્રુપ ગ્રામ પંચાયત, જેમાં નવાગામ, બોરીપીઠા, ગુલ્દાચામ અને મુલ્કાપાડા ગામોનો સમાવેશ થાય છે, ત્યાં ‘મારું ગામ સ્વચ્છ ગામ' બેનર હ