પુણા: પુણા ગામ તળાવ ખાતે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ધરણા,ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો સામે નોંધાવ્યો વિરોધ
Puna, Surat | Sep 12, 2025
સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુણા ગામ તળાવ નજીક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા.પુણા ગામ વિસ્તારમાં બેરોકટોક પણે...