ધનસુરા: શ્રી એમ એન શાહ હાઇસ્કુલ રમોસ ખાતે વયનિવ્રુત થતા બે કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો
ધનસુરા તાલુકાની શ્રી એમ એન શાહ હાઇસ્કુલ રમોસ ખાતે સેવક તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ બબાભાઈ પ્રજાપતિ અને અમૃતભાઈ ડામોરનો વય નિવૃત્તિ સમારોહ ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શ્રી એમ એન શાહ હાઇસ્કુલ રમોસ ખાતે 39 વર્ષ સુધી સેવક તરીકે ફરજો બજાવ્યા બાદ વયનિવૃત્તિ સમયે નિવૃત્ત થતા શાળાના કર્મચારીઓ અમ્રુતભાઈ બબાભાઈ પ્રજાપતિ અને અમ્રુતભાઈ ડામોરના વિદાય સમારંભમાં શાળાના આચાર્ય તથા સ્ટાફે બંને કર્મચારીઓની ફરજ નિષ્ઠાના ભરપુર વખાણ કર્યા હ