આજરોજ સાંજે છ કલાકે મળતી માહિતી પ્રમાણે કાલોલ તાલુકામાં બે દિવસીય યોગ શિબિર શહેરની એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ ખાતે યોજાઈ હતી.જેમાં બે હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.જેની વિગતવાર માહિતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલએ આપી હતી.
કાલોલ: એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બે દિવસીય યોગ શિબિર યોજાઈ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને આપી પ્રતિક્રિયા - Kalol News