વલસાડ: શહેરમાં આવનાર તહેવારોને ધ્યાને રાખી 9 દિવસ માટે કતલખાના બંધ કરાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
Valsad, Valsad | Aug 19, 2025
મંગળવારના 6 કલાકે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની વિગત મુજબ સમગ્ર રાજ્ય સહિત વલસાડમાં પણ આવનાર પરિયોષણ તહેવાર નિમિત્તે 9...