શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગ રૂપે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા આજ તા:૧૫/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે,ડો. આંબેડકર ભવન, સકકરીયા ટીંબા પાસે,જૂનાગઢ ખાતે પી.એમ.સ્વનીધી મહોત્સવ તથા શ્રી અટલ બિહારી વાજપયીજીની ૧૦૦ મી જન્મ જયંતિના ભાગ રૂપે અટલ સંસ્મરણ કાર્યક્રમ યોજાયો.આ તકે મેયરશ્રી ધર્મેશ ડી. પોંશીયા,ડે.મેયરશ્રી આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેર પર્સનશ્રી પલ્લવીબેન ઠાકર,શહેર ભાજપ પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.