દાહોદ: દાહોદ રેલ્વે સ્ટેશન પર પડી ગેયલ બેગ રેલ્વે રાજકીય પોલીસે અસલ માલિકને સોંપ્યું
Dohad, Dahod | Oct 18, 2025 દાહોદ રતલામં મેમુ ટ્રેનમાં દાહોદથી રતલાંમ જતા મુસાફરનુ બેગ દાહોદ રેલ્વે સ્ટેશન પર પડી જતા રેલ્વે રાજકીય પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુસાફરને બેગ પરત કર્યું