ઊંઝા: MLA કિરીટભાઈ પટેલ તથા સાંસદ હરિભાઈ પટેલ ઊંઝાના ભુણાવખાતે મસિયા મહાદેવના પૂન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા તાલુકાના ભુણાવ ગામ ખાતે આવેલા શ્રી મસીયા મહાદેવના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જે કાર્યક્રમમાં ઊંઝા ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તથા સાંસદ હરિભાઈ પટેલ તથા ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા